Gandhinagar:કોરોનાના કેસ વધતા હવે ઓક્સિજનના ફ્લો મીટરની માંગ વધી, ભાવમાં કેટલો થયો વધારો?,જુઓ વીડિયો
રાજ્યમાં કોરોનાના કેસ વધતા ઓક્સિજન અને તેની પર લગાવવામાં આવતા ફ્લો મીટરની માંગ પણ વધી છે. ગાંધીનગરના બજારોમાં ફ્લો મીટરની સપ્લાય ઓછી થતા તેની ભારે અછત જોવા મળી રહી છે.