Gandhinagar Election Results: ભાજપની ભવ્ય જીત, C.R.પાટીલના પરિશ્રમનો મહાવિજય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 01:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 34 આમ આદમી પાર્ટીને એક અને કોંગ્રેસને એક બેઠક પર જીત મળી છે. જાહેર થયેલા પરિણામોમાં સાત વોર્ડમાં ભાજપની આખી પેનલ જીતી છે.