GMC Election Results: વોર્ડ નંબર-5માં ભાજપની પેનલ અંખડ, ચારેય ઉમેદવાર જીત્યા

Continues below advertisement

ગાંધીનગર મનપામાં વોર્ડ નંબર પાંચમાં ભાજપના ચારેય ઉમેદવારોની જીત થઈ છે. પહેલા રાઉન્ડમાં 1200થી 1300 મતની લીડ અને બીજા રાઉન્ડમાં એક હજાર મતની લીડ હાંસિલ કરી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram