Gandhinagar Election Results: શું ગાંધીનગર મનપા પર લહેરાશે ભાજપનો ભગવો?

Continues below advertisement

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ રહ્યા છે. આ અંગે વિવિધ નિષ્ણાતોએ તેમના મત જણાવ્યા છે. કોંગ્રેસ નેતા ગીતાબેન પટેલે કહ્યું કે,જેને પણ મળે તેને સ્પષ્ટ બહુમતી મળવી જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram