GMC Election Results: સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી, કયા વોર્ડની પહેલા ગણતરી કરાશે?
ગાંધીનગરમાં મહાનગરપાલિકાની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરીની શરૂઆત કરાઈ છે. પહેલા વોર્ડ નંબર એક, ત્રણ, પાંચ, સાત અને નવની મતગણતરી હાથ ધરવામાં આવશે.
Tags :
GANDHINAGAR First Counting Postal Ballot Municipal Elections GMC Election Results Which Ward Counted First