ગાંધીનગરઃ કલોલના નિવૃત નાયબ મામલતદાર સામે 30 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jan 2021 11:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાત ACBના ઇતિહાસમાં સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયો છે. કલોલ ખાતે ફરજ બજાવતા નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે 30 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે.