Whatsappની નવી પ્રાઇવેસી પોલિસીને લઇને શું આવ્યા મહત્વના સમાચાર, જુઓ વીડિયો
Continues below advertisement
વોટ્સએપની નવી પ્રાઇવેસી પોલિસીને લઇને વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ તો તમામ લોકો વોટ્સએપ છોડવાની વાતો કરી રહ્યા છે અને તેમના સ્થાને સિગ્નલ અને ટેલિગ્રામ એપ ડાઉનલોડ કરી રહ્યા છે. બીજી તરફ ભારત સરકારે પણ કહ્યું છે કે વોટ્સએપે પોતાની નવી પ્રાઇવેસી પોલિસી પાછી ખેંચવી પડશે.
Continues below advertisement