ગાંધીનગરઃ દહેગામ-બાયડ રોડ પર ગેસની લાઈન તૂટતા લાગી આગ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ગાંધીનગરમાં દહેગામ-બાયડ રોડ પર ગેસની લાઈન તૂટી હતી. જેના કારણે આગ લાગવાની ઘટના બની હતી. ખોદકામ કરતી વખતે આગ લાગવાની ઘટના બની છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram