સુરતઃ વધુ બે વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, આરોગ્ય વિભાગની વધી ચિંતા
Continues below advertisement
સુરતમાં વધુ બે વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. ડુમ્મસની DPS શાળાના બે વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પહેલા ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે.
Continues below advertisement