ગાંધીનગરઃ અન્નોત્સવ કાર્યક્રમના સ્થળ અંગે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરોએ નોંધાવ્યો વિરોધ,જુઓ વીડિયો

Continues below advertisement

ગાંધીનગરના સેક્ટર-24માં યોજાયેલા અન્નોત્સવ કાર્યક્રમના સ્થળ અંગે ગાંધીનગરના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરોએ વિરોધ કર્યો છે. આ કાર્યક્રમ માટે ભાજપ પક્ષના નેતાની ખાનગી શાળાને પસંદ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram