Gandhinagar: ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું રાજભવન બહાર વિરોધ પ્રદર્શન શરૂ, શું કહ્યું કોંગ્રેસ નેતાઓએ?

Continues below advertisement

ગુજરાત કોંગ્રેસના નેતાઓ(Gujarat Congress leaders)એ ગાંધીનગર પેગસાસ ફોન ટેપિંગ સહિતના મુદ્દાઓ અંગે રાજભવનની બહાર વિરોધ દેખાવ શરૂ કર્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો હાજર રહ્યાં છે. જેમાં પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હાજર છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram