ગાંધીનગરઃધોધમાર વરસાદથી આ રોડ પર ભરાયા પાણી, ડિવાઈડર તોડવા પડ્યા
ગાંધીનગરમાં વરસેલા ધોધમાર વરસાદથી સરગાસણ જંક્શન રોડ પર પાણી ભરાયા છે. નવા બનેલા સરગાસણ જંક્શન પર ડિવાઈડર તોડવા પડ્યા છે. વરસાદને કારણે પાણી ભરાતા JCBની મદદથી ડિવાઈડર તોડવા પડ્યા છે.