મારુ શહેર મારી વાતઃ અમદાવાદના ન્યૂ વાસણા વિસ્તારની શું છે સમસ્યા?
Continues below advertisement
અમદાવાદ શહેરના ન્યૂ વાસણા સ્થાનિકોએ તેમની સમસ્યાઓ જણાવતા કહ્યું કે, વિસ્તારમાં મચ્છર અને ગંદકી વધી રહી છે. આ સાથે રખડતા ઢોરોએ ત્રાસ વધાર્યો છે. વારંવાર રજુઆત કરી હોવા છતા ધ્યાનમાં લેવાતી નથી.
Continues below advertisement