Gandhinagar Hit And Run: બેફામ કારે ચાર લોકોને ઉડાવ્યા, જુઓ વીડિયોમાં હીટ એન્ડ રન | Abp Asmita
Gandhinagar Hit And Run: બેફામ કારે ચાર લોકોને ઉડાવ્યા, જુઓ વીડિયોમાં હીટ એન્ડ રન | Abp Asmita
ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. રાંદેસણ પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય 5થી લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેનાથી મોતનો આંકડો વધી શકે છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.