ગાંધીનગરઃ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલી અને બઢતીનો દોર યથાવત, કેટલા અધિકારીઓની કરાઈ બદલી?
ગાંધીનગરમાં સામાન્ય વહીવટી વિભાગમાં 54 ડેપ્યુટી સેક્શન અધિકારીોની સેક્શન ઓફિસર તરીકે બઢતી કરાઈ છે. તો આ સાથે 15 સેક્શન ઓફિસરની બદલી કરવામાં આવી છે.