રાજ્યના ગંભીર ગુના સિવાયના કેદીઓ માટે સરકારે શું કર્યો નિર્ણય?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

દિવાળી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કેદીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. મહિલા કેદીઓ, 60 વર્ષના કે તેથી વધુ વયના કેદીઓને 10 દિવસની પેરોલ મુક્તિ મળશે. ગંભીર ગુના સિવાયના કેદીઓ ઘર પરિવાર સાથે દિવાળી ઉજવી શકશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram