Gandhinagar: અલગ અલગ ફી વધારાને લઈ IITના વિદ્યાર્થીઓના ધરણા

અલગ અલગ ફિ વધારાને લઈ ગાંધીનગરમા યુનિવર્સિટી ખાતે  IITના વિધાર્થીઓ ધરણા પર ઉતર્યા છે. હોસ્ટેલ ફી, પરીક્ષા ફી, ભોજન ફી વગેરેમા વધારો કરાયો હોવાનો વિધાર્થીઓ દાવો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola