Gandhinagar: પાંચ વર્ષમાં રાજ્યમાંથી 327 ડોક્ટરો વિદેશ જતા રહ્યા, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાંથી પાંચ વર્ષમાં 327 ડોક્ટરો વિદેશ જતા રહ્યા હતા. સરકારે વિધાનસભામાં આ આંકડા રજૂ કર્યા હતા.છેલ્લાં પાંચ વર્ષમાં નિયમનો ભંગ કરી 327 ડૉક્ટરો વિદેશ જતા રહ્યા હતા. ડૉક્ટરોને ગામડાંઓમાં ગરીબ દર્દીઓની સેવા કરવી નથી. બોન્ડપેટે રૂા. 6.28 કરોડ વસૂલી સરકારે સંતોષ માન્યો હતો.
Continues below advertisement