સમાચાર શતકઃ રાજ્યમાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ, જુઓ વીડિયો
રાજ્યમાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થઈ છે.રાજકોટ જિલ્લામાં 67 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને રાજકોટ જિલ્લાના અલગ અલગ 11 તાલુકાઓના 19 કેન્દ્રો પર ચણાની ખરીદી શરૂ થઈ છે. પરંતુ ચણાની ખરીદી માટે નક્કી કરવામાં આવેલ માપદંડથી ખેડૂતોમાં ભારે રોષ છે. અત્યાર સુધીના મહત્વના સમાચાર જોવા માટે જુઓ સમાચાર શતક.