ગાંધીનગર: તમામ ધારાસભ્યોને કાર્યાલય પર હાજર રહેવા સૂચના, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2021 02:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: તમામ ધારાસભ્યોને કાર્યાલય પર હાજર રહેવા સૂચના અપાઈ છે. જેને જોતા ગાંધીનગરમાં અવર-જવર નો દૌર વધી રહ્યો છે. નવા મંત્રી મંડળ માટે કયા ચહેરાઓને જવાબદારી સોંપાશે તે જલ્દી જ જાહેર થશે.