જામનગરમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ, પાલિકાના કમિશ્નર વિજય ખરાડીએ જાત નિરીક્ષણ કર્યું

જામનગરમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. જેને લઈને લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આ તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર વિજય ખરાડી જાત નિરીક્ષણ કરવા રાત્રે બાઈક પર નીકળયા હતા.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola