Gandhinagar: કોરોના ટેસ્ટિંગ માટે લોકોની લાંબી કતાર જોવા મળી, તબીબી અધિકારીએ શું કહ્યું,જુઓ વીડિયો
ગાંધીનગરમાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે લોકો વહેલી સવારથી જ લાઈનમાં જોવા મળ્યા છે. અહીં ટેસ્ટિંગ કીટ પૂરતી ન મળતી હોવાનો તબીબી અધિકારી સ્વીકાર કરી રહ્યાં છે.