કોરોનામાં વારંવાર સીટી સ્કેન કરાવવું શા માટે નુકસાનકારક છે? જાણો એમ્સના ડાયરેક્ટરે શું કહ્યું ? જુઓ વીડિયો
Continues below advertisement
CT Scan આજકાલ મોટી સંખ્યામાં લોકો કરાવે છે. પોઝિટિવ રિપોર્ટ આવતાં જ CT Scan કરાવે છે. શરૂઆતમાં CT Scan કરાવવાનો કોઇ ફાયદો નથી. હળવા લક્ષણોમાં પણ CT Scanમાં પેચીઝ જોવા મળશે. જે આપોઆપ ટ્રીટમેન્ટ વિના પણ ખતમ થઇ જાય છે. ઓક્સિજન લેવલ નોર્મલ હોય તો CT Scanની જરૂર નથી. CT Scanથી શું નુકસાન થાય છે?
Continues below advertisement