ગાંધીનગર: રૂપાલ ગામમાં નીકળી માતાજીની પલ્લી, જુઓ ગુજરાતી ન્યુઝ

ગાંધીનગર: રૂપાલ ગામમાં માતાજીની પલ્લી કાઢવામાં આવી હતી. જેમાં સ્થાનિકો જ હાજર રહયા હતા. માતાજીની પલ્લી કાઢવા ની પરમ્પરા આ વર્ષે  રાખવામાં આવી હતી.  કોરોના નિયમ સાથે આ આયોજન કરાયું હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola