ભુપેન્દ્ર પટેલ પાટીદાર હોઈ શકે પણ મુખ્યમંત્રી કોઈ એક સમાજના નહી હોઈ શકે.:કોણે કહ્યું આવું?

Continues below advertisement

ભુપેન્દ્ર પટેલ પાટીદાર હોઈ શકે પણ મુખ્યમંત્રી કોઈ એક સમાજના નહી હોઈ શકે. આ નિવેદન આપ્યું છે,, ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે. સુરતમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભુપેન્દ્ર પટેલે આ નિવેદન આપ્યું હતું. સીએમે સૌનો સાથ અને સૌનો વિકાસ અંગે પણ નિવેદન આપ્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram