ગાંધીનગર:પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે, મેયર અને ડેપ્યુટી મેયર કરાશે નક્કી

ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યા બાદ હવે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. આ બેઠક આ અઠવાડિયાએ  અથવા આગામી અઠવાડિયે મળી શકે છે. જેમાં ગાંધીનગરના મેયર અને ડેપ્યુટી મેયર નક્કી કરવામાં આવશે. ગાંધીનગર મનપામાં ભાજપનો 44માંથી 41 બેઠક પર વિજય આયો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola