ગાંધીનગરમાં LRD પુરુષ ઉમેદવારોના ધરણાં, પોલીસે ટીંગાટોળી કરીને કરી અટકાયત

Continues below advertisement


ગાંધીનગરમાં LRD પુરૂષની ભરતીમાં અન્યાય થયો હોવાની ફરિયાદ સાથે ગાંધીનગર પહોચેલે LRDનાં 100 જેટલા ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી હતી. એલઆરડી ઉમેદવારોની ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ઉમેદવારોને પ્રદર્શન કરતા અટકાવવામાં આવતા હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram