ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણી: કમલં ખાતે જીતની ઉજવણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 04:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળી છે. કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. આમ આદમી પાર્ટીને માત્ર 1 જ બેઠક પ્રાપ્ત થઇ છે. સાંજે કમલં ખાતે ભાજપ પોતાના જીતની ઉજવણી કરશે. કમલં ખાતે કાર્યકરો અને વિજયી થનાર ઉમેદવારો સાથે ઉજવણી કરવામાં આવશે.