ગાંધીનગર મનપાની સામાન્ય ચૂંટણી અંગે આજે જાહેરાતની શક્યતા, જુઓ વીડિયો
Continues below advertisement
આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંગે ચૂંટણી પંચ બપોર પછી સત્તાવાર રીતે જાહેરાત કરે તેવી શક્યતા છે. અહીં 11 વોર્ડની 44 બેઠક પર ચૂંટણી યોજાશે.નવા સીમાંકન બાદ ગાંધીનગર મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat GANDHINAGAR Election-commission Election ABP ASMITA Municipal Corporation