ગાંધીનગરઃ મનપાની ભરતી પ્રક્રિયાની પરીક્ષાને રખાઈ મોકુફ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી પ્રક્રિયાની પરીક્ષાને હાલ પૂરતી મોકુફ રાખવામાં આવી છે. JTP, પ્લાનિંગ આસિસ્ટન્ટના ભરતી નિયમોમાં ફેરફારનની શક્યતાને લઈને ભરતીને મોકુફ રખાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram