ધોરણ-12ની વાર્ષિક પરીક્ષાના આવેદન પત્ર ભરવાની મુદ્દતમાં કરાયો વધારો, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
આગામી ધોરણ-12ની વાર્ષિક પરીક્ષામાં આવેદન પત્ર ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ હવે 26મી તારીખ સુધી ફોર્મ ભરી શકશે. જેમાં ત્રણ તબક્કામાં લેઈટ ફી લેવામાં આવશે.
Continues below advertisement