ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે થશે મતદાન?
Continues below advertisement
ગાંધીનગર મહાનગરપાલિકામાં 18 એપ્રિલે મતદાન યોજાશે. નવા સિમાંકન બાદ 11 વોર્ડની 44 બેઠક પર ચૂંટણી યોજાશે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી 20 એપ્રિલના રોજ યોજાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. મનપાની ચૂંટણી માટે 284 મતદાન મથકો પર મતદાન થશે
Continues below advertisement