ગુજરાતમાં જનાક્રોશ, ચૂંટણીઓ આવી ત્યારે લોકોને ભેગા કર્યા ને હવે બધું બંધ કરો તો અમારે શું ખાવાનું.....જુઓ વીડિયો
ચૂંટણીમાં તમાશો કરનાર નેતાઓના કારણે જનતાનો રોષનો ભોગ એએમસીની ટીમ બની હતી. અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં એએમસીના કર્મચારીઓના લોકોએ ઘેરાવ કર્યો હતો. ચૂંટણી સમયે કે બંધ નહોતું કરાવ્યું તેવો જનતાએ એએમસીના કર્મચારીઓને સવાલ કર્યો હતો.