કોરોનાની લહેર વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણી, લોકોએ કહ્યુ-નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરે પ્રચાર
Continues below advertisement
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. લોકોએ નેતાઓને સૂચન કર્યું હતું કે, તેઓ ચૂંટણી પ્રચાર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરે. નેતાઓ પ્રચારમાં નીકળે ત્યારે માસ્ક પહેરીને નીકળે
Continues below advertisement