નવસારીમાં શાળા બાદ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં કોરોનાના કેસ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Mar 2021 12:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારી જિલ્લામાં સ્કૂલો બાદ હવે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં પણ કોરોનાનો કેસ નોંધાયો છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના 2 અધ્યાપકોને કોરોના થયો હતો. કોરોના કેસ સામે આવતા બી.એડ કોલેજના વિદ્યાર્થીઓ સહિત અન્ય સ્ટાફના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે