ગાંધીનગરઃ PM મોદીના માતા હીરાબા જશે મતદાન માટે, અત્યાર સુધી કેટલું થયું મતદાન?

ગાંધીનગર મનપાની ચૂંટણીના મતદાનને બે કલાક જેટલો સમય પુરો થઈ ચૂક્યો છે. બે કલાકમાં સરેરાશ 9 ટકા જેટલું મતદાન થયું છે.થોડીકવારમાં વડાપ્રધાન મોદીના માતા હીરાબા પણ મતદાન કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola