આજે કયા કયા વિસ્તારોમાં યોજાશે નગરપાલિકાની ચૂંટણી, ક્યાં કેટલી બેઠકો માટે મતદાન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2021 09:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સાથે ઓખા, ભાણવડ અને થરા નગરપાલિકાની ચૂંટણી માટે પણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ભાણવડની છ વોર્ડની 24 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. ઓખા નપા માટે નવ વોર્ડની 36 બેઠકો માટે મતદાન શરૂ કરાયું છે.