ગાંધીનગર: લૂંટ કેસને ઉકેલી પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ, જુઓ ગુજરાતી ન્યુઝ
ગાંધીનગરની સુઘડ કેનાલ પાસે થયેલી લૂંટ મામલે પોલીસે ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. 10 નવેમ્બરે આરોપીઓએ લૂંટ ચલાવી હતી. પોલીસે તપાસ શરુ કરતા મોટેરા વિસ્તારમાંથી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.