બે વર્ષ બાદ લગ્નની મૌસમ જામી, મોટી સંખ્યામાં લગ્નના મુહૂર્ત નીકળ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
બે વર્ષ બાદ લગ્નની મૌસમ જામી છે. દેવ ઉઠી અગિયારસ બાદ મોટી સંખ્યામાં લગ્નના મુહૂર્ત નીકળ્યા છે. બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. આ તેજીને કારણે વેપારીઓમાં પણ ખુશીની લહેર છે. લગ્નના હોલ અને ખરીદદારીથી માર્કેટ છલકાઈ રહયા છે.
Continues below advertisement