Gandhinagar: રાયપુરમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ અંગે પોલીસ આવી એક્શનમાં,પૂજારી અને ગામના આગેવાનોએ સ્વીકારી ભૂલ, જુઓ વીડિયો
ગાંધીનગરના રાયપુરમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ અંગે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે 46 લોકો વિરુદ્ધ જાહેરાનામા ભંગનો ગુનો નોંધ્યો છે.પૂજારી અને ગામના આગેવાનોએ એબીપી અસ્મિતા પર પોતાની ભૂલ સ્વીકારી છે.