અસ્મિતા વિશેષઃજોજો, જીવલેણ ન બને સીટી સ્કેન અને સ્ટેરોઈડ્સ
Continues below advertisement
કોરોનાકાળમાં વાયરસના નવા સ્ટ્રેન અંગે જણાવતા નિષ્ણાતોએ કહ્યું કે, ગત વર્ષ કરતા આ વખતનો નવો સ્ટ્રેન ઘણો અલગ છે. પહેલા એક વ્યક્તિને કોરોના થાય પરંતુ પરિવારજનોને નહોતો થતો પરંતુ હવે એક વ્યક્તિને થાય તો આખા પરિવારને કોરોના થઈ રહ્યો છે. દેશમાં માત્ર બે ટકા જેટલી વસતિને જ વેક્સિન લગાવાઈ છે.
Continues below advertisement