ગાંધીનગરઃવાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે તડામાર તૈયારીઓ,PMએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વર્ચુઅલ બેઠક
abp asmita
Updated at:
24 Nov 2021 03:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2022ની સૌથી મોટી ઈવેન્ટ ગુજરાત વાઈબ્રન્ટનું ગાંધીનગરમાં આયોજન થઈ રહ્યું છે. જેને સફળ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી સાથે વર્ચુઅલ બેઠક યોજી છે.અમદાવાદ એરપોર્ટ પર પણ બોર્ડ લગાવવામાં આવ્યા છે.