વડોદરા ગેંગ રેપ અને આત્મહત્યા મામલો: આરોપી પોલીસ પકડથી દૂર, જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરા ગેંગ રેપ અને આત્મહત્યા મામલે પોલીસ 20માં દિવસે પણ આરોપી સુધી નથી પોહચી શકી. 25 જેટલી એજન્સીઓ કામે લાગી છે છતાં આરોપીઓ પોલીસ પક્ડથી દૂર છે. આ મામલે હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટીની ટિમ આજે બેઠક કરશે.