Gandhinagar: એરપોર્ટને પણ ટક્કર મારે તેવું રેલવે સ્ટેશન તૈયાર, ટૂંક સમયમાં PM મોદી કરશે ઉદ્ધાટન
Continues below advertisement
ગાંધીનગર(Gandhinagar)માં રેલવે સ્ટેશન (Railway Station)અને હોટલનનું ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન કરાશે. પહેલી વખત ગાંધીનગરમાં રેલવે સ્ટેશન પર ફાઈવ સ્ટાર હોટેલ બની છે. 10 માળની આ હોટલમાં 300થી વધુ રૂમ છે.
Continues below advertisement
Tags :
Narendra Modi Gujarati News Prime Minister GANDHINAGAR Railway Station Hotel ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV