ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ધોરણ-10 અને 12ના રિપીટરોનું વિરોધ પ્રદર્શન, જુઓ વીડિયો
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધોરણ 10 અને 12નાં રિપીટર વિદ્યાર્થીઓએ (Students) વિરોધ (protest) નોંધાવ્યો હતો. રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશનનો (mass promotion) લાભ આપવા રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓ બેનર લઈ સત્યાગ્રહ છાવણી પહોંચ્યા અને વિરોધ શરૂ કર્યો હતો. જો કે સત્યાગ્રહ છાવણી એકઠા થયેલા 20થી 25 જેટલા વિદ્યાર્થીઓને પોલીસે અટકાયત કરી હતી.
Tags :
Protest Mass Promotion ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Gandhinagar Satyagraha Repeater Students Of Standard 10 And 12