ગાંધીનગર: બાળક તરછોડવા મામલે સચિનના બે મોબાઈલ કરાયા જપ્ત, જુઓ ગુજરાતી ન્યુઝ
ગાંધીનગરમાં બાળક તરછોડવા મામલે અને હીના હત્યા કેસમાં આરોપી સચિનને બોપલ લઇ જવાયો હતો. જ્યા તે બાળકને રાખતો હતો. તે સ્થળે તપાસ કરાશે. આ ઉપરાંત સચિનના બે મોબાઈલ પણ જપ્ત કરાયા છે. જે પોલીસને વધુ તપાસ કરવામાં મદદ કરશે.