અરવલ્લીઃ આ ગામમાં ચાર પગના આતંકથી ફફડાટ, સ્થાનિકોએ શું કરી માંગ?

Continues below advertisement

અરવલ્લી જિલ્લામાં ચાર પગનો આતંક સામે આવ્યો છે. માલપુર તાલુકાના વાત્રક કોલોનીમાં દીપડો જોવા મળ્યો હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. ભેમપોળા વિસ્તારમાં યુવકોએ મોબાઈલમાં વીડિયો શૂટ કર્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram