ગાંધીનગરઃ ઈસુદાન ગઢવીએ દારૂના ટેસ્ટ રિપોર્ટ અંગે શું લગાવ્યા આરોપ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
03 Jan 2022 05:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે. રાજકીય દબાણના કારણે ટેસ્ટ રિપોર્ટ બદલાયા હોવાનો ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે. દારૂ પીવાનો રિપોર્ટ આવ્યા બાદ કેસ દાખલ થતા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે