પાટનગર ગાંધીનગરમાં પણ વાવાઝોડાના તબાહીના દ્રશ્યો
ગાંધીનગરના માર્ગ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. જૂના સચિવાલય માર્ગ પર પણ ઘણું નુકસાન થયું છે. હાલ વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.