ગાંધીનગરઃ લગ્નમાં ગરબા ઘૂમતી હતી મહિલા..અને અચાનક જમીન પર ઢળી પડી, જુઓ વીડિયો

Continues below advertisement

ગાંધીનગરના રૂપાલ ગામમા લગ્નના પ્રસંગ શોકમાં ફેલાયો હતો. લગ્નની આગલી રાત્રે યોજાયેલા ગરબામાં 45 વર્ષીય મહિલાનું ગરબા રમતા રમતા હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું હતું. દહેગામ તાલુકાના ખાનપુર ગામના કલ્પનાબેન ઘનશ્યામભાઈ ગઢવી લગ્ન પ્રસંગે રૂપાલ આવ્યા હતા જ્યાં હાર્ટએટેકથી તેમનું મૃત્યુ થયું હતું

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram